All our products

Joya Stick
જોયા સ્ટિક ફરસાણ એ એક ક્રિસ્પી અને મસાલેદાર નાસ્તો છે જે દરેક ઉંમરના લોકો માટે છે. પરંપરાગત ગુજરાતી સ્વાદ સાથે બનાવવામાં આવેલ આ સ્ટિક્સ, ગરમ ચા સાથેનો શ્રેષ્ઠ સાથી છે. બરાબર તળેલા અને ખાસ મસાલાના ટેસ્તી સ્પર્શ સાથે, દરેક સ્ટિક માં સંતોષનો ક્રંચ ભરીએલ છે!

Soya Stick
સોયા સ્ટિક એ સ્વાદિષ્ટ, ક્રિસ્પી અને હેલ્ધી નાસ્તો છે જે દરેક બાઈટમાં પ્રોટીન અને મસાલાનો મજબૂત ફ્યુઝન આપે છે. શુદ્ધ સોયા આટાથી બનાવાયેલું આ ફરસાણ તળેલું હોવા છતાં લાઇટ લાગે છે અને લંબાગોળ શેપમાં પ્રેઝન્ટેશનને પણ ખાસ બનાવે છે.

Bingo (Triangle)
બિંગો ટ્રાયએંગલ ફરસાણ એ છે એવુ નાસ્તો જે દેખાય પણ ખાસ અને ચાખાય પણ ખાસ! ત્રીકોણ આકારમાં તળેલું આ ક્રિસ્પી ફરસાણ ચટપટા મસાલા અને ખુશ્બુદાર ચટણીના સ્વાદ સાથે દરેક ઉંમરના લોકોનું મન જીતી લે છે.
ફરસાણનો સચોટ તહેવાર – એક જ જગ્યાએ!
હવે તમારા સ્માર્ટફોન કે ટેબલેટમાં અમારા સ્વાદિષ્ટ ફરસાણને જીવંત બનાવો અને પોતે ટેસ્ટ કરી અનુભવ કરો!

Experience the Taste
Quality Food Products
01
કરકરિત અને માઇલ્ડ મસાલાવાળું કાજૂ બિસ્કિટ ફરસાણ. ચા સાથે પરફેક્ટ ક્રંચી ટ્રીટ!
02
ક્રિસ્પી મકાઈ ફ્લેક્સથી બનાવાયેલ, ભલભલાને ગમે એવો ટેક્સચરવાળો સ્વાદ.
03
શુદ્ધ કાચા બટાકાથી બનાવેલા પાતળા અને કરકરા વેફર,
હળવા અને ઉપવાસ માટે એકદમ યોગ્ય નાસ્તો!
04
કાચા કેળાંથી બનાવેલા પાતળા અને કરકરા વેફર, હળવા મસાલા અને સાદગી સાથે.
Key Metrics of our Achievements in Food Supply
Our commitment to innovation, quality, and sustainability drives us forward, enabling us to deliver excellence across all categories of the food industry.
₹ 0
અત્યાર સુધિ અમે આ ઓનલાઈન સ્ટોર થી કેટલુ વેચાન કરીયુ આને તમને અમારા પ્રોડક્ટ કેતલા પસંદ છે તે ખબર પડસે
+0
અમે ગર્વથી 0 થી વધુ સંતુષ્ટ ગ્રાહકોને સેવા આપીએ છીએ.
0%
હમના આ મીટર 0% છે જેમ જેમ અમારા ગ્રાહક ઉત્પાદન ખરીદો કરસે તેમ તે મીટર ના ટકા પણ વધસે જેના થી ગ્રાહક ને વિશ્વાસ વધસે